અમારા શબ્દો , એજ અમારી પ્રતિબ્ધ્ધતા
"અમારા જન્મ દીવસે સમાજના આર્થિક રીતે નબળા પરિવારના દીકરા- દીકરીઓના જીવનમા પ્રકાશ ફેલાવવાનો એક નાનો પ્રયત્ન "
ગઈકાલ તારીખ. 4.9.26 ના રોજ અમારા જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે હુ તમામનો દીલથી આભાર માનુ છુ....
હમણા પાટણ ખાતે સમાજની દીકરીને સળગાવી દેવાના કરૂણ ઘટનામા અનાથ થયેલા દીકરાના ફીસ અને સ્કુલનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો , તેમજ જન્મદિવસ નિમિત્તે અમદાવાદની અને ઓગડ - કાંકરેજની આર્થિક નબળા ઘરની ચાર દીકરીઓના શિક્ષણનો ખર્ચ. "" શ્રી લીલા મંગળ ચેરીટેબલ ટ્ર્સ્ટ " દ્વારા ઉઠાવી લેવામા આવ્યો . અમારી ઉપર લોકોનો વિશ્વાસ એજ અમારી તાકાત છે.
આભાર
Suraj Patni
Police Inspector