03-07-2024 Divyabhaskar Gujarati News
સમાજની સ્થિતિ સુધારવાની નેમ:દેવીપૂજક સમાજના પોલીસ ઈન્સ્પેક્ટરે સમાજના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે લાયબ્રેરી ઊભી કરી
સમાજની સ્થિતિ સુધારવાની નેમ સાથે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવશે
માતાપિતાનું નામ લાયબ્રેરી સાથે જોડયું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ફેકલ્ટીઝ બોલાવા