દેવીપૂજક સમાજ માટે PIએ કર્યુ એવુ કામ કે સાત પેઢી સુધી થશે વાહ વાહ,વાંચો પીઆઇએ એવું તો શુ કર્યું.
Ahmedabad News: સમાજ સુધારવાની વાતો તો અનેક લોકો જાહેર મંચ પર કે ટોળામાં કહેતા હોય છે પણ ભાગ્યે જ કોઇ વ્યકિત સમાજ સુધારવાની કામગીરી પોતે જ શરૂ કરતા હોય છે પણ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક પીઆઇએ એવું કામ કર્યું છે કે તેમની આવનારી સાત પેઢી સુધી સમાજ વાહ વાહી કરશે